oldest living person in the world
જાપાની મહિલા ને ગિનીઝ એ આપ્યો સૌથી વૃદ્ધ વ્યક્તિ નો ખિતાબ, 116 સાલ છે તેમની ઉંમર
> ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એ શનિવારે વિશ્વ ના સૌથી વૃદ્ધ જીવિત માણસ નો ખિતાબ 116 વર્ષ ના જાપાની મહિલા ને આપવામાં આવ્યો.આ વૃદ્ધ મહિલાનું નામ કાને તનાકા છે.
kane tanaka |
ટોક્યો:
> ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ શનિવારે 116 વર્ષ ના જાપાની મહિલા વિશ્વ ના સૌથી જૂની વ્યક્તિ નો શીર્ષક આપવામાં આવ્યો છે.
> સમારંભ નું આયોજન દક્ષિણપશ્ચિમ જાપાન ના કુફુકોકા માં નર્સિંગ હોલ માં કરવા માં આવ્યું હતું.તેમાં તેમના પરિવાર ના સદસ્યો પણ હાજર રહ્યા હતા.
> સમારંભ નું આયોજન દક્ષિણપશ્ચિમ જાપાન ના કુફુકોકા માં નર્સિંગ હોલ માં કરવા માં આવ્યું હતું.તેમાં તેમના પરિવાર ના સદસ્યો પણ હાજર રહ્યા હતા.
> તનાકા નો જન્મ 2, જાન્યુઆરી 1903 માં થયો હતો. તે 8 ભાઈ બહેન હતા અને તે સાતમા નંબરે હતા. તેમને 1922 માં હિન્દેઓ તનાકા જોડે લગ્ન કાયા હતા. અને તેમને 4 પુત્ર હતા. આ ના પહેલા સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ નો ખિતાબ જાપાન ની એક અન્ય મહિલા ચિયો મિયાકો ના નામે હતો. જે 117 વર્ષ ની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
> જાપાન ના વ્યક્તિ ઓની ઉંમર સૌથી વધુ હોય છે.
> જોકે અત્યાર સુધી માં સૌથી જુના વ્યક્તિ બનાવા માટે હજુ ઘણા વર્ષ બાકી છે.
> જોકે અત્યાર સુધી ના વિશ્વ ના સૌથી જુના વ્યક્તિ નો રેકોર્ડ Jeanne Louise Calment ના નામે છે. જે 122 વર્ષ ના હતા. જેમનો જન્મ 21 ફેબ્રુઆરી 1875 માં ફ્રાન્સમાં થયો હતો જે 4 ઓગસ્ટ 1997 માં મૃત્યુ પામ્યાં હતા.
> જોકે અત્યાર સુધી માં સૌથી જુના વ્યક્તિ બનાવા માટે હજુ ઘણા વર્ષ બાકી છે.
Jeanne Louise Calment |
0 Comments:
Post a Comment